કમિશન બોડૅ વિ. ને ફંડ પુરૂ પાડવા બાબત - કલમ:૩૨-જે

કમિશન બોડૅ વિ. ને ફંડ પુરૂ પાડવા બાબત

રાજય સરકાર રાજય સલામતી આયોગ પોલીસ મહેકમ બોડૅ અને રાજય અને જિલ્લા પોલીસ ફરિયાદ સતામંડળો આ પ્રકારણ હેઠળ પોતાને સોપાયેલા કાર્યો બજાવી શકે તે હેતુથી રકમો પુરી પાડશે

નોંધઃ- સતામંડળોને પોતાના કાર્યો પાર પાડવા માટે રાજય સરકાર કલમ ૩૨-જે માં સુચિત કમૅપ્રમાણેની જોગવાઇ કરશે