વાર્ષિક અહેવાલ - કલમ:૩૨-સી

વાર્ષિક અહેવાલ

રાજય સલામતી કમિશન પ્રત્યેક વષૅના અંતે અગાઉના વષૅ દરમ્યાનના પોતાની કામગીરી તેમજ પોલીસ દળની કામગીરીના મુલ્યાંકનનો અહેવાલ તૈયાર કરશે અને તેની ઉપર વિચારણા અને ઉચિત પગલા માટે રાજય સરકાર સમક્ષ રજુ કરશે