સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 8

કલમ - ૮

જાતિ-પુલ્લિંગ વાચક શબ્દ સર્વનામ તે અને તેના સહીત રૂપો,કોઈપણ વ્યક્તિ પછી તે નર હોય કે નારી હોય તેના માટે વપરાય છે.