પોલીસ મહેકમ બોડૅની સતા અને કાર્યો - કલમ:૩૨-ઇ

પોલીસ મહેકમ બોડૅની સતા અને કાર્યો

પોલીસ મહેકમ બોડૅની નીચેની સતા વાપરશે અને નીચેના કાર્યો અને ફરજો બજાવશે

(એ) પોલીસ ઇન્સ્પેકટર અને પોલીસ સબ-ઇન્સ્પેટરના દરજજામાંથી અધિકારીઓની બદલી (બી) એક પોલીસ જિલ્લાથી બીજા પોલીસ જિલ્લાના તાબાના દરજજાની બદલી માટે માગૅદશૅક સુચનો અને સુચનાઓ ઠરાવવી

(સી) નાયબ પોલીસ સુપરિન્ટેન્ડથી નીચેના દરજજાના પોલીસ કમૅચારી વગૅની ફરિયાદોના કારણોનુ વિશ્લેષણ કરવુ અને રાજય સરકારને ઉપાયાત્મક પગલા સુચવવા

(ડી) કોન્સ્ટેબલ અને લોકરક્ષકના સંવગૅમાંથી ઉચ્ચતર જગ્યા ઉપર ઉપર બઢતીની મંજુરી આપવી

(ઇ) રાજય સરકાર તેને સોપે તેવા બીજા કાર્યો

નોંધઃ- કલમો અને ૩૨-ડી અને ૩૨-ઇ માં જોગવાઇ કયૅા પ્રમાણે પોલીસ મહેકમ બોડૅની રચના અને તેની સતા અને કાર્યો