
જિલ્લા પોલીસ ફરિયાદ સતામંડળની સતા અને કાર્યો
જિલ્લા પોલીસ ફરિયાદ સતામંડળ નીચેની ફરજો બજાવશે અને કાર્યો કરશે
(એ) જિલ્લામાં નીમાયેલા પોલીસ અધિકારીઓ વિરૂધ્ધની ફરિયાદો સ્વીકારવી
(બી) પોલીસ ઇન્સ્પેકટરના દરજજા સુધીના પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ ફરજની ગંભીર ઉપેક્ષા ગંભીર ગેવતૅણુક સતાના દુરુપયોગને લગતી ફરિયાદો અને રાજય સરકાર ફરમાવે તેવી બીજી બાબતોમાં તપાસ કરવી
(સી) નાયબ પોલીસ અધિક્ષકના દરજજામાંના અને તેથી ઉપરના દરજજાના પોલીસ અધિકારીઓ વિરૂધ્ધની ફરિયાદો રાજય પોલીસ ફરિયાદ સતામંડળને મોકલી આપવી
(ડી) પ્રથમ દશૅનીય અહેવાલ ન નોંધવાની ફરિયાદો મેળવીને તેમા તપાસ કરવી
(ઇ) ગેરવર્તણુકની ફરિયાદોના કિસ્સામાં પોલીસ અધિકારીઓ વિરૂધ્ધની ખાતાકીય તપાસની પ્રગતિ પર દેખરેખ નિયંત્ર કરવુ
(એફ) ગેરવતૅણુકની ફરિયાદમાં તપાસ કયૅ બાદ જિલ્લા પોલીસ ફરિયાદ સતામંડળ સબંધિત શિસ્તવિષયક સતાધિકારીને પોતાની ભલામણો કરી શકશે
(જી) પ્રથમ દશૅનીય અહેવાલ ન નોંધવાને લગતી ફરિયાદ સતામંડળને સાચી જણાય તો પ્રથમ દશૅનીય અહેવાલ નોંધવા માટે ફરમાવવુ.
નોંધઃ- કલમો ૩૨-એચ અને ૩૨-આઇ માં જોગવાઇ કયૅ પ્રમાણે જિલ્લા પોલીસ ફરિયાદ સતામંડળની સ્થાપના અને તેની સતા
Copyright©2023 - HelpLaw