
ધાર્મિક સંસ્કાર વિગેરે જગ્યાએ બંદોબસ્ત માટેના હુકમો કરવા અંગે
(૧) સંસ્કારિક ધાર્મિક પ્રદશૅન સામાજિક ઉત્સવ કે આયોજીત મેળાવડા કોઇપણ મહોલ્લામાં કે સાવૅજનિક જગ્યામાં યોજાયેલ હોય કે આવા મેળાવડા વિ. યોજવનો આશય હોય ત્યારે તેવા ઉત્સવ વિગેરેના સંબંધે કે તે ચલાવવાના સબંધે કે તેમા સામેલ થવાની શકયતા છે એમ યોગ્ય અધિકારીને જણાઇ આવે ત્યારે તે તરફ ધ્યાન આપી હિતસબંધકતૅવ્યકિતઓની અરસપરસ કે બીજા લોકો તરફ કંઇ રીતે વતૅણુક અંગે તે પ્રસંગે જે હુકમ કરવા અંગે જરૂરી અને વાસ્તવિક દેખાય તે માટે હુકમ કરી શકશે અને એવા દરેક હુકમનો જે કસ્બા કે જગ્યામાં અમલી કરવાનો હોય તે કસ્બામાં કે જગ્યામાં તેને પ્રસિધ્ધ આપવી જોઇએ અને તેવા હુકમાનુસાર વતૅવાને લાગતાવળગતા તમામ વ્યકિતઓને બંધનકતૅ રહેશે
(૨) પેટા કલમ (૧) ને આધીન કરેલા કોઇપણ આદેશ જેને હકુમતવાળી કોટૅ કેરલા હુકમનામાને તાત્કાલિક હુકમને કે હુકમને આધિન હોવા જોઇએ અને આવા હુકમો બહાર પાડતા અધીકારીને જયારે એમ બતાવવામાં આવે કે આ પ્રમાણેના હુકમ જેને લાગુ પડતા હોય તેમના હકક કે કામના સબંધે લાગતી વળગતી કોઇ વ્યકિતની દાવા કે અરજી કે ફરિયાદથી તેવી કોટૅ કરેલો કોઇ ફેંસલા હુકમનામા તાત્કાલિક હુકમ ને હુકમ અનુસરતો નથી ત્યારે તે હુકમ રદ કરવા કે તેમાં ફેરફાર કરવા બાબત
Copyright©2023 - HelpLaw