
આ વિભાગ મુજબ કોણ કઇ સતા વાપરી શકશે તે અંગે
રાજય સરકારે આ પ્રકરણ મુજબ જે કોઇ સતા વાપરવા અંગેના ખાસ અધિકારો આપેલા એવા જિલ્લા સુપ્રિ. ને કે તેના હાથ નીચેના બીજા અન્ય અધિકારી આપવામાં આવેલી હોય તો તેણે જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમ મુજબ આ પ્રકરણ મુજબ કરેલા તમામ નિયમો વિનિયમયો હુકમો જો કમિશ્નરે કર્યં હોય તો તે રાજય સરકાર આ અંગે વખતોવખત જે નિયમો કે હુકમો કરે તે પ્રમાણે હોવા જોઇએ અને જો જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા આ અથૅમાં ખાસ અધિકાર આપેલા જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ કયૅ હોય તો તે આ કાયદાની કલમ-૧૭ની જોગવાઇનુસાર હોવા જોઇએ
Copyright©2023 - HelpLaw