સામાન્ય અપવાદો - કલમ - 79

કલમ - ૭૯

કાયદાનું મત હોય અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતે કાયદાનું મત હોવાનું માનતી હોય તેવી વ્યક્તિએ કરેલ કૃત્ય ગુનો નથી.