કલમ:૪૯ - કલમ-૪૭ તથા ૪૮ મુજબ વધારાના પોલીસ ખચૅની વસુલાત અંગે

કલમ-૪૭ તથા ૪૮ મુજબ વધારાના પોલીસ ખચૅની વસુલાત અંગે

આ કાયદાની કલમો ૪૭ કે ૪૮ મુજબ કોઇપણ બાબતે વાંધો ઉદભવે ત્યારે કેટલી રકમ આપવી કોને આપવી તે અંગે જિલ્લા મેજીસ્ટ્રેટનો નિણૅય આખરી છે એમ માની એ રીતે નકકી થયેલ રકમ આપવા જવાબદાર વ્યકિત પાસેની જમીન મહેસુલ બાકી હોય તે રીતે જિલ્લા મેજિસ્ટ્રેટની માગણીથી કલેકટરે તે રકમ વસુલ કરી શકવા બાબત.