જિલ્લા મેજીસ્ટ્રેટે રાજય સરકારના આદેશનુ પાલન કરવા અંગે - કલમ:૫૩

જિલ્લા મેજીસ્ટ્રેટે રાજય સરકારના આદેશનુ પાલન કરવા અંગે

આ કલમ મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટે કલમો ૫૧ અને ૫૨ અનુસાર પોતાના કાર્યો આ અંગે રાજય સરકારના સામાન્ય કે ખાસ હુકમોને આધિન રહીને બજાવવામાં આવશે