
હુકમો અમલી કરાવવાની સમય મર્યાદા અંગે
કલમ ૫૫ ૫૬ અથવા ૫૭ મુજબ કોઇપણ ખાસ વિસ્તારમાં અથવા યથાપ્રસંગ તેને અડકીને આવેલા વિસ્તારમાં અને કોઇપણ જિલ્લા અથવા જિલ્લાઓમાં અથવા તેના કોઇ ભાગમાં દાખલ નહિ થવા માટે કરેલુ ફરમાન તેમા જણાવી હોય તેવી મુદત માટે રહેશે અને કોઇપણ સંજોગોમાં તે જે તારીખે કર્યું હોય તે તારીખથી બે વષૅથી વધુ મુદત માટે હોવુ જોઇએ નહિ
Copyright©2023 - HelpLaw