રાજય સરકારે પસાર કરેલા હુકમો કયારે છેવટના ગણાશે તે અંગે - કલમઃ ૬૧

રાજય સરકારે પસાર કરેલા હુકમો કયારે છેવટના ગણાશે તે અંગે

આ કાયદાની કલમ ૫૫ ૫૬ કે ૫૭ મુજબ કરેલા કે કલમ ૬૦ મુજબ રાજય સરકારે કરેલા હુકમ અંગે તે હુકમ કરનાર સતાધિકારી કે સરકારે અધિકાર આપેલા કોઇપણ અધિકારી કલમ ૫૯ની પેટા કલમ (૧) માં નકકી થયેલ કાયૅ કરવાની પધ્ધતિનુ અનુકરણ કર્યું છે કે નહી તે કારણ વિના કે સબંધ ધરાવતા અધિકારી રૂબરૂ એવી કોઇપણ વસ્તુન હોય કે જેના લીધે તેણે હુકમ કર્યો હોય તે સિવાય કે આ અધિકારીનો એવો મત ન હોય કે કલમ ૫૬ મુજબ જે વ્યકિતના સબંધે હુકમ કરવામાં આવેલ હોય તે વ્યકિત વિરૂધ્ધ જાહેરમાં આવીને સાહેદી આપવાનો સાહેદો ઇચ્છા ધરાવતા નથી અને તે કારણ વિના કોઇપણ અદાલતમાં વાંધો ઉઠાવી શકાશે નહી.