વહાણ કંપનીઓ અને જહાજો માં તેના માસ્ટરોને પરવાનો આપવાની બાબત અંગે - કલમ:૩૮

વહાણ કંપનીઓ અને જહાજો માં તેના માસ્ટરોને પરવાનો આપવાની બાબત અંગે

આ કાયદા મુજબ રાજય સરકાર નિયમો કે લેખિત આદેશથી દરેક જહાજ માટે કોઇ જહાજ કંપનીને તથા કોઇ જહાજના માસ્ટરને પરદેશી દારૂનુ વેચાણ કરવા માટેના તથા એવા જહાજ ઉપર પરદેશી દારૂના વપરાશની તથા પીવા અંગેની છુટ આપવા માટેના પરવાના નકકી કરવામાં આવે તે શરતો આધિન રહીને આપવામાં આવશે.