સામાન્ય અપવાદો - કલમ - 81

કલમ - ૮૧

જે કૃત્યથી હાની થવા સંભવ હોય તેવું પણ ગુનાહિત ઈરાદા વિના અને બીજી હાની થતી અટકાવવા કરેલ કૃત્ય ગુનો નથી.(દા.ત.આગ અટકાવવા કોઈ વ્યક્તિ કોઈ ઘરનો પાણી નો ટાંકો તોડે તો તે ગુનો નથી)