મુચરકાનો મજકૂર - કલમ: ૧૨૦

મુચરકાનો મજકૂર

એવી વ્યકિતએ કરી આપવાના તેના ઉપર યથાપ્રસંગ સુલેહ જાળવવાની અથવા સારૂ વતૅન રાખવાની જવાબદારી આવશે અને સારૂ વતૅન રાખવાની જવાબદારીની બાબતમાં કેદની સજાને પાત્ર કોઇ ગુનો ગમે ત્યાં કરવાની અથવા તે કરવાની કોશિશ કરવાથી અથવા તેનુ દુષ્પ્રરણ કરવાથી તે મુચરકાનો ભંગ થશે