
હુકમની બજવણી કે જાહેરાત
"(૧) શકય હોય તો જેની વિરૂધ્ધ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત ઉપર સમન્સ બજાવવા માટે આ અધીનિમયમાં હવે પછી જણાવેલી રીતે તે બજાવવો જોઇશે (૨) તે હુકમ એ રીતે બજાવી ના શકાય તો રાજય સરકાર નિયમ કરીને આદેશ આપે તે રીતે પ્રસિધ્ધ કરેલા જાહેરનામાંથી તેની જાહેરાત કરવી જોઇશે અને તે વ્યકિતને તેની જાણ કરવા માટે સૌથી યોગ્ય લાગે તેવા સ્થળ કે સ્થળોએ તેની નકલ ચોડવી જોઇશે"
Copyright©2023 - HelpLaw