તે તેમ ન કરે તો તેનુ પરિણામ - કલમ : ૧૩૬

તે તેમ ન કરે તો તેનુ પરિણામ

તે વ્યકિત તે પ્રમાણે ન કરે અથવા હાજર થઇને કારણ ન દશૅાવે તો ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૧૮૮માં તે માટે ઠરાવેલી શિક્ષાને પાત્ર થશે અને તે હુકમ કાયમ કરવામાં આવશે