
સ્થાનિક તપાસ કરવા અને નિષ્ણાતની જુબાની લેવાનુ ફરમાવવાની મેજિસ્ટ્રેટની સતા
"મેજિસ્ટ્રેટ કલમ ૧૩૭ કે કલમ ૧૩૮ હેઠળની તપાસના હેતુ માટે
(ક) પોતે યોગ્ય ગણે તે વ્યકિતને સ્થાનિક તપાસ કરવી એવુ ફરમાવી શકશે અથવા
(ખ) કોઇ નિષ્ણાતને બોલાવી અને તેની જુબાની લઇ શકશે"
Copyright©2023 - HelpLaw