કલમ - ૮૩
પોતાની વર્તણુકનો પ્રકાર અને પરિણામની ખ્યાલ કરવા પુરતી જેની સમજ-શક્તિ ન હોય તેવા ૭ વર્ષથી વધુ અને ૧૨ વર્ષથી ઓછી વયના બાળકે કરેલ કૃત્ય ગુનો નથી.(દા.ત.કોઈ કેદ એટલે સામાન્ય કેદ કે સખત કેદ સમજવું.)
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy