
મેજિસ્ટ્રેટ જાહેર ત્રાસદાયક બાબતનુ પુનરાવતૅન કરવાની અથવા તે ચાલુ રાખવાની મનાઇ કરી શકશે
જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા રાજય સરકારે કે જિલ્લા મેજિસ્ટ્રેટે આ માટે જેને સતા આપી હોય તેવા બીજા કોઇ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ ભારતના ફોજદારી અધિનિયમ માં અથવા કોઇ ખાસ કે સ્થાનિક કાયદામાં આપેલી વ્યાખ્યા પ્રમાણેની કોઇ જાહેર ત્રાસદાયક બાબતનુ પુનરાવતૅન કરવાની કે તે ચાલુ રાખવાની કોઇપણ વ્યકિતને મનાઇ કરી શકશે
Copyright©2023 - HelpLaw