પોલીસ અધિકારનો ગુનો પોલીસે અટકાવવા બાબત - કલમ: ૧૪૯

પોલીસ અધિકારનો ગુનો પોલીસે અટકાવવા બાબત

દરેક પોલીસ અધિકારી પોલીસ અધિકારનો ગુનો થતો અટકાવવા માટે દરમ્યાનગીરી કરી શકશે અને પોતાની પુરી શકિતથી તેવો ગુનો થતો અટકાવશે.