
પોલીસ અધિકારનો ગુનો કરવાની યોજનાની માહિતી
પોલીસ અધિકારનો કોઇ ગુનો કરવાની યોજનાની માહિતી જેને મળે તે દરેક પોલીસ અધિકારીએ પોતે જેની સતા નીચે હોય તે પોલીસ અધિકારીને અને આવો ગુનો થતો અટકાવવાની અથવા તેની પોલીસ તપાસ હાથ ધરવાની જેની ફરજ હોય તે બીજા અધિકારીને તે માહિતી આપવી જોઇશે
Copyright©2023 - HelpLaw