લડાયક જહાજો તથા સૈનિક વાહકો જહાજો તથા સશસ્ત્ર દળોના ભોજનાલયો અને હળવા નાસ્તા ગૃહોમાં પરદેશી દારૂનો ઉપયોગ કરવા કે પીવા માટેની પરવાનગી અંગે
આ કાયદા મુજબ રાજય સરકાર સામાન્ય કે ખાસ હુકમ દ્રારા નકકી કરે તેવી નીચેની શરતોએઃ(૧) સશસ્ત્ર દળોના ભોજનાલયો તથા હળવા નાસ્તાગૃહોમાં સશસ્ત્ર દળોના સભ્યોને અને (૨) લડાયક જહાજો કે સૈનિક વાહક જહાજોના ખલાસીઓને તથા તે ઉપર હોય તેવા સશસ્ત્ર દળોના સભ્યોને
(એ) પરદેશી દારુ વેચાણ આપવા (બ) આવો દારૂની ખરીદી કે તેના વપરાશ કરવાની કે પીવા અંગેની છુટ આપી શકશે
Copyright©2023 - HelpLaw