સામાન્ય અપવાદો - કલમ - 85

કલમ - ૮૫

પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નાશને કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.