મુસાફરો માટેની પરમીટ
(૧) રાજય સરકાર નિયમોથી અથવા લેખિત હુકમથી અધિકારને વિદેશી દારૂના ઉપયોગ વપરાશ અને ખરીદી કરવા માટે મુસાફર હોય તેવી વ્યકિતને મુસાફર માટેની પરમીટ આપવા અધીકૃત કરી શકશે
(૨) મુસાફર માટેની પરમીટ મુસાફરની રાજયમાં રોકાણ કરવા ધારેલ સમય માટે આપી શકાશે પરંતુ કોઇ કિસ્સામાં એક માસથી વધારે સમયની પરમીટ આપી શકાશે નહીં.
(૩) આવી પરમીટ આ હેતુ માટે નિયામક નકકી કરે તે સ્થળેથી પ્રાપ્ત થઇ શકશે
Copyright©2023 - HelpLaw