
વચગાળાની પરમીટ મેળવવા અંગે આ કાયદા મુજબ
(૧) આ કાયદાની કલમ - ૪૦ ૪૦ (એ) અને કલમ – ૪૧ ગમે તે પ્રમાણે હોય તેમ છતા પણ રાજય સરકાર નિયમોથી કે લેખિત આદેશથી આવી જોગવાઇઓ પૈકી કોઇ જોગવાઇ અનુસાર પરમીટ મેળવવા માટે અરજી કરનાર અરજદારને વચગાળાની પરમીટ મેળવવા માટે અરજી કરનાર અરજદારને વચગાળાની પરમીટ આપવા અંગે કઇ અધીકારીને અધિકૃત કરી શકશે
(૨) આવી વચગાળાની પરમીટ બે મહિના કરતા વધુ સમયની હોય તેવી કોઇ મુદત આપી શકાશે નહિ
Copyright©2023 - HelpLaw