પરમીટ બીજાના નામે બદલી ન થઇ શકે તેમ રહેશે - કલમ:૪૮-એ

પરમીટ બીજાના નામે બદલી ન થઇ શકે તેમ રહેશે

કલમ ૪૦ ૪૦-એ ૪૦-બી ૪૧૪૬-એ ૪૭ અથવા ૪૮ નીચે અપાયેલા પરમીટ બીજાના નામે બદલી પાત્ર રહેશે નહીં બદલી ન થઇ શકે તેમ રહેશે