નશાયુકત દવાઓ તથા અફીણ લેવા કે તેના વપરાશ માટેની પરમીટો અંગે આ કાયદા મુજબ - કલમ:૪૮

નશાયુકત દવાઓ તથા અફીણ લેવા કે તેના વપરાશ માટેની પરમીટો અંગે આ કાયદા મુજબ

(૧) રાજય સરકાર નિયમો કે લેખિત આદેશથી નકકી કયૅ મુજબના પ્રમાણના નશાવાળી દવાઓ કે અફીણ લેવા કે વપરાશ કરવા અંગેની પરમીટો આપવા અંગે કોઇ અધિકારીને અધિકૃત કરી શકશે

(૨) આવી પરમીટો તબીબી બોડૅના પ્રમાણપત્ર આધારિત આપવામાં આવશે