પરવાના ધારકને પરવાનો રદ કે મોકૂફ કરાવા બદલ વળતર કે ફી પરત મેળવવા હકદાર રહેશે નહીંતે અંગે
આ કાયદા મુજબ પરવાનો પરમીટ પાસ કે અધિકારપત્ર ધારકે કોઇપણ વ્યકિતએ આ કાયદાની કલમ – ૫૪ મુજબના પરમીટ પરવાનો પાસ કે અધિકાર પત્ર રદ કરવા કે મોકૂફ રાખવા બદલ કોઇપણ પ્રકારનુ વળતર મેળવવા અંગે કે તે અંગે તેણે ભરપાઇ કરેલી ફી ની રકમ કે ડીપોઝીટ પેટે મુકેલી રકમ પાછી મેળવી શકશે નહીં કે તે અંગે તે હકદાર રહેશે નહીં
Copyright©2023 - HelpLaw