અન્ય કારણોથી પરવાનો રદ કરવા બાબત અંગે
આ કાયદા મુજબ (૧) પરવાનો પરમીટ પાસ કે અધિકારપત્ર આપનાર અધિકારીને એમ લાગે કે આ કાયદાની કલમ – ૫૪માં નકકી કરેલા કારણો વિના બીજા કોઇપણ કારણોસર તે રદ કરવુ પડે તો ત્યારે તે અધિકારી (એ) તે રદ કરવા માટે પોતાના ઇરાદાથી ઓછામાં ઓછા પંદર દિવસન મુદત વિત્યા બાદ એટલે અથવા (બી) તેમ કરવા અંગે પોતાના કારણો અંગેની નોંધણી કયૅ બાદ નોટીશ આપ્યા વગર તુરત જ તે પરવાનો પરમીટ પાસ કે અધિકારપત્ર રદ કરી શકશે
(૨) આ કલમની પેટા કલમ (૧) મુજબ પરવાનો પરમીટ પાસ કે અધિકારપત્ર રદ કરવામાં આવ્યા હોય તેવા સમયે પરવાનો પરમીટ પાસ કે અધિકારપત્રની અવધિના શેષ બચેલા ભાગના પ્રમાણે તે અંગેની ફીનો ભાગ તથા આવા પરવાના પરમીટ પાસ કે અધિકારપત્ર સબંધકૉાએ મુકેલી ડિપોઝીટ અંગેની રકમ રાજય સરકારની તેની પાસે લેવાની હોય તે રકમ બાદ કરી તેને પરત આપશે
Copyright©2023 - HelpLaw