પરવાનો હક માલિકી હક કે હિત સબંધ બજવણી સમયે વેચાણ માટે કે જપ્ત પાત્ર થતો ન હોય તે બાબત અંગે
આ કાયદા મુજબ તે સમયે અમલી હોય તેવા કાયદા મુજબ આપેલા કોઇ પરવાના પરમીટ પાસ કે અધિકારપત્રમાંના કોઇ હકક ઇલાખો કે હિત સબંધે કોઇ સીવીલ કોટૅ કે બીજી અન્ય કોઇ કોટૅની કોઇ કાયૅવાહી બજવણી થયે વેચાણ કરવા માટે પોતે રજુ કરવા માટે કે જપ્ત થવા પાત્ર થઇ શકશે નહીં.
Copyright©2023 - HelpLaw