કાકવીના સબંધમાં આ કાયદાની જોગવાઇઓ - કલમ : ૬૩

કાકવીના સબંધમાં આ કાયદાની જોગવાઇઓ સન ૧૯૫૬ના મુંબઇ અધિનિયમ ૩૮ ઉપરાંતની તથા તે જોગવાઇઓને ઘટાડતી ના હોય તેવી રહેશે

કાકવીના સબંધમાં આ અધિનિયમની જોગવાઇઓ મુંબઇ કાકવી (મોલેસિસ) નિયંત્રણ અધિનિયમ ૧૯૫૬ની જોગવાઇઓ અનુસાર કે તે મુજબ તથા તે નીચે કરેલા કોઇ નિયમ કે આદેશ ઉપરાંતની અને તે જોગવાઇઓને વધારવી ન હોય તેવી રહેશે