કલમ-૬૪ ૬૪-એ ૬૪-બી મુજબ આપેલા પરવાનાઓ પરમીટો વિગેરેને કલમો ૫૩ થી ૫૯ માં દશૅવેલ જોગવાઇઓને લાગુ પડશે તે અંગે
આ કાયદાની કલમો-૬૪ ૬૪-એ તથા ૬૪બી મુજબ મળેલા પરવાનાઓ પરમીટો વિગેરેને આ કાયદાની કલમો ૫૩થી ૫૯ (બંને) ની જોગવાઇઓ લાગુ પડતી હોય તેટલા સુધી આ કાયદાની કલમો ૬૪ ૬૪-એ તથા ૬૪-બી મુજબ આપેલા પરવાના પરમીટો પાસો કે અધિકાર પત્રોને લાગુ પડશે
Copyright©2023 - HelpLaw