નવસારના ઉત્પાદન વિગેરે ઉપર નિયમન અંગે
રાજય સરકાર આ માટે સતાધિશે આપેલા પરવાના પરમીટ પાસ તથા અધિકારપત્ર હેઠળ હોય તે વિના કોઇપણ વ્યકિત રાજય સરકાર જાહેરનામાંથી નકકી કરે તેટલા જથ્થાની વધુ જથ્થો બનાવી ઉપયોગમાં કે કબ્જામાં રાખી શકશે નહિ.
Copyright©2023 - HelpLaw