સામાન્ય અપવાદો - કલમ - 87

કલમ - ૮૭

સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નીપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય તે કૃત્ય ગુનો નથી.