સડેલા ગોળના ઉત્પાદન - કલમ: ૬૪-એ

સડેલા ગોળના ઉત્પાદનની વિગેરે માટેના નિયમન અંગે રાજય સરકારે આ માટે સતાધિશે આપેલા પરવાના પરમીટ પાસ અથવા અધિકારપત્રના અને શરતો મુજબ હોય તે વિના કોઇપણ વ્યકિત સડેલો ગોળ બનાવી ખાધ કે ઉપયોગ કરી શકશે નહિ.