નિશ્ર્વિત માદા કરતા વધારે પ્રમાણમાં સડેલ ગોળનો કબ્જો રાખવા સામે પ્રતિબંધ - કલમ:૬૪

નિશ્ર્વિત માદા કરતા વધારે પ્રમાણમાં સડેલ ગોળનો કબ્જો રાખવા સામે પ્રતિબંધ

આ કાયદા મુજબ રાજય સરકારે આ માટે સતાધિશે આપેલી પરમીટ મુજબની હોય તે સિવાય કોઇપણ વ્યકિતએ પોતાના કબ્જામાં નકકી કરે તે સિવાય સડેલા ગોળનો જથ્થો રાખી શકશે નહિ