ઓછા જથ્થામાં નશાયુકત પદાથૅ પોતાના કબ્જામાં રાખવા વગેરે માટેની શિક્ષા અંગે - કલમ : ૬૫એએ

ઓછા જથ્થામાં નશાયુકત પદાથૅ પોતાના કબ્જામાં રાખવા વગેરે માટેની શિક્ષા અંગે

જે કોઇ વ્યકિત કલમો ૬૫ અથવા ૬૬માં ગમે તે મજકુર હોય તે છતા રાજય સરકારે રાજપત્રમાં જાહેરનામાથી નિર્દિષ્ટ કયૅા પ્રમાણેના જથ્થાથી ઓછા જથ્થામાં કોઇ નશાયુકત પદાથૅ વેચે ખરીદે પોતાના કબ્જામાં રાખે અથવા તેની હેરફેર કરે તેને દોષિત ઠૉ દરેક ગુના માટે ત્રણ વષૅ સુધીની કેદની અને દંડની શિક્ષાપાત્ર પણ થશે નોંધઃ- સન ૨૦૧૬ના અધિનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ ૬૫-એએ ઉમેરવામાં આવેલ છે અમલ તા-૧૯-૧૨-૨૦૧૬

((ક્રમાંક જીજી/૬૫/૨૦૧૯/વીડીઆર/ ૧૦/૨૦૦૯/૨૦૬૧/ઇ-૧ ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ (૧૯૪૯મો રમો) ની કલમ ૬૫એએ થી મળેલ સતાની રૂએ ગુજરાત સરકાર આથી કેફી પદાથૅના જથ્થા માટે વીસ લીટર (૨૦ લીટર) નિદિષ્ટ કરેલ છે.))