સામાન્ય અપવાદો - કલમ - 88

કલમ - ૮૮

મૃત્યુ નિપજવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધ બુદ્ધથી કરેલ કૃત્ય ગુનો નથી.(દા.ત.ડોક્ટર ઓપરેશન કરે,દર્દીનું મૃત્યુ થાય તો તે ગુનો નથી.કારણ કે તે દર્દીના ફાયદા માટે કરેલ કૃત્ય હતું.)