સડેલો ગોળ કે નવસારનો ગેરકાયદેસર કબ્જે રાખવા વિગેરે અંગે શિક્ષા
જે કોઇ વ્યકિત આ અધિનિયમની જોગવાઇઓનુ કે તે અંગે બતાવેલ નિયમો વિનિયમો હુકમોનુ અથવા તેની તે અપાયેલ લાઈસન્સ પરમીટ પાસ અથવા અધિકાર પત્રની જોગવાઇઓનુ ઉલ્લંઘન કરી સડેલ ગોળ અથવા એમોનિયમ કલોરાઇડનો કબ્જો રાખશે ઉપયોગ કરશે કે ઉપભોગ કરશે તેને શિક્ષાઃ- છ માસ સુધીની કેદ તથા એક હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા થશે
Copyright©2023 - HelpLaw