નશાયુકત વસ્તુ વિગેરે ખસેડવા અંગે શિક્ષા - કલમ:૭૨

નશાયુકત વસ્તુ વિગેરે ખસેડવા અંગે શિક્ષા

આ કાયદા મુજબ બનાવેલી કે પરવાના આપેલી કોઇ દારુ ગાળવા અંગેની ભઠ્ઠી ગોડાઉન કે માલ રાખવા માટેની અન્ય જગ્યામાં કોઇ નશાયુકત વસ્તુ ભાંગ કે ગાંજો મહુડા કે કાકવી ખસેડે તેને ગુનેગાર ઠયૅથી

શિક્ષાઃ- એક વષૅ સુધીની કેદની સજા અને એક હજાર રૂપિયા સુધીનો દંડ કે બંનેની શિક્ષા થઇ શકશે