પ્રયાસ કે મદદગારી કરવા બદલ શિક્ષા અંગે - કલમ:૮૧

પ્રયાસ કે મદદગારી કરવા બદલ શિક્ષા અંગે

જે કોઇ વ્યકિત આ કાયદા હેઠળનો ગુનો કરવાનો પ્રયાસ કરે કે કરવામાં મદદગારી કરે ગુનેગાર ઠયૅથી એવા પ્રયાસ કે મદદગારી બદલ મુખ્ય ગુના માટે જે શિક્ષા ઠરાવી છે તે જ સજા થશે.