કાવત્રા કરવા માટેની શિક્ષા અંગે
જયારે બે કે વધુ વ્યકિતઓ (એ) આ કાયદા હેઠળનો કોઇ ગુનો કરવા કે કરાવવા કે
(બી) પરવાનો પરમીટ પાસ કે અધિકારપત્રની કોઇ શરતનુ ઉલ્લંઘન કરવા સંમતી આપે ત્યારે આવી વ્યકિતઓ પૈકી પ્રત્યેકને ગુનેગાર ઠયૅથી શિક્ષાઃ- બે વષૅ સુધીના કેદની શિક્ષા કે એક હજાર રૂપિયા સુધીના દંડની સજા કે તે બંને થશે
Copyright©2023 - HelpLaw