દારુ પીવા માટે પોતાની જગ્યાનો ઉપયોગ કરવા દેવા માટે દવાવાળા તથા વસાણા વેચનાર શિક્ષા કરવા અંગે
જે દવાઓ કે વસાણા વેચનારને કે દવા બનાવનારને પોતાની ધંધાની જગ્યામાં કોઇ વ્યકિતને નોંધાયેલા તબીબી વ્યવસાયીના ચિકિત્સાપત્ર અનુસાર તબીબી હેતુ માટે ખરેખર ઔષધયુકત ન હોય તેવા દારુ કે કેફી દવાનો ઉપયોગ કરવા દે તેને ગુનેગાર પુરવાર થયેથી
શિક્ષાઃ- છ માસ સુધીની કેદની કે એક હજાર રૂપિયા સુધીના દંડની કે બંને સજા થશે
Copyright©2023 - HelpLaw