દ્વેષપૂવૅક સાચી ન હોય તેવી બાતમી આપવા બદલ શિક્ષા અંગે
જે કોઇ વ્યકિત આ કાયદા હેઠળ સતા વાપરતી કોઇ વ્યકિતને કંઇકની ઝડતી લેવી પડે કંઇક કબજે લેવુ પડે કોઇ અટક કે ધરપકડ કરવી પડે તેવી બાતમી દ્વેષપૂવૅક અને સાચી ન હોય તેવી રીતે આપે તે ગુનેગાર ઠયૅથી
શિક્ષાઃ- છ માસ સુધીની કેદ કે એક હજાર રૂપિયા સુધીના દંડની સજા કે તે બંનેની સજા થશે
Copyright©2023 - HelpLaw