બીજી અન્ય રીતે જે માટે જોગવાઇ કરવામાં આવી નથી તેવા ગુના સબબની શિક્ષા અંગે
જે કોઇ વ્યકિત આ કાયદાની જોગવાઇઓનુ કે મુજબના કોઇ નિયમ વિનિમય કે આદેશનુ કે આ કાયદા હેઠળ અપાયેલા કોઇ પરવાના પરમીટ પાસ કે અધિકારપત્રનો ભંગ કરીને જાણીબુઝીને કરેલા કોઇ કૃત્ય કે ઇરાદાપૂવૅક કરેલ કોઇ વતૅન બદલ ગુનેગાર હોય ને આવુ કૃત્ય કે વતૅન આ કાયદા હેઠળ ગુનો થતુ ન હોય તેને ગુનેગાર ઠયૅથી શિક્ષાઃ- છ માસ સુધીની કેદ કે પાંચસો રૂપિયા સુધીના દંડની સજા કે તે બંનેની સજા થશે
Copyright©2023 - HelpLaw