કેદની શિક્ષાને બદલે સમાજની સેવા કરવા બાબતે
(૧) જયારે અદાલત ૬૬(૧) (બી) હેઠળ ઉતેજક પીણા માટે પ્રથમ ગુના માટે ગુનેગાર ઠૉ મુજબ અથવા કલમ ૮૫
(૧) દારુ પીવા માટે અથવા વ્યકિતને બંન્ને ગુના માટે ચોકકસ સમય માટે સાદી કેદની સજા કરવામાં આવે ત્યારે આવી સાદી કેદની સજાને બદલે આવી વ્યકિતએ જામીન સાથેનુ ખત આપવાનુ રહેશે જેમા નકકી કયૅ મુજબ એવી શરતો રહેશે સમાજ સેવા કરવા માટે અથવા આવી કેદની શરત માટે નકકી કરેલ ઉતેજીત પીણામાંથી મુકત થવા માટે આવી તબીબી સારવાર માટે તે આધિન રહેશે
(૨) પેટા કલમ (૧) હેઠળ ખત આપ્યા પર સજા મોકૂફ રહેશે અને વ્યકિત મુકત થશે
જોગવાઇ કરવામાં આવી છે કે જો વ્યકિત ખતની કોઇ શરતનો ભંગ કરે તો સજા મોકુફી રદ થશે અને સજા મેળવશે અને તે વ્યકિતની કોઇ પોલીસ અધિકારી દ્વારા વોરંટ વિના ધરપકડ કરવામાં આવશે અને બાકી રહેલ સજા ભોગવવા મોકલવામાં આવશે નોંધઃ- સન ૨૦૧૬ના ગુજરાત વટહુકમ ૭ મુજબ કલમ-૯૨ રદ કરવામાં આવેલ છે.
Copyright©2023 - HelpLaw