વાલીઓએ બોન્ડ કરી આપવા - કલમઃ ૯૪

વાલીઓએ બોન્ડ કરી આપવા

સગીરોના સબંધે બાબત અંગે જે વ્યકિત અંગે કલમો ૯૧ અને ૯૩ હેઠળ બોન્ડ કરી આપવાનો આદેશ કરવામાં આવ્યો હોય તેવી કોઇપણ વ્યકિત સગીર હોય તો બોન્ડ તેના વાલીએ કરી આપવુ પડશે