સામાન્ય અપવાદો - કલમ - 91

કલમ - ૯૧

હાની થયા વિના પણ જે કૃત્યો ગુનો બને છે તે કૃત્યો કલમો - ૮૭,૮૮,૮૯ ના અપવાદો લાગુ પડશે નહિ.(દા.ત.સ્ત્રીનું ગર્ભપાત કરાવવું)