જાહેર મિલકતને નુકશાન થતુ અટકાવવા બાબત - કલમ:૧૫૨

જાહેર મિલકતને નુકશાન થતુ અટકાવવા બાબત


પોતાની નજર સામે કોઇ જાહેર જંગમ કે સ્થાવર મિલકતને નુકશાન કરવાની કોશિશ થતી અટકાવવા અથવા કોઇ જાહેર ભુમિ નિશાની અથવા બોયુ કે દરિયાઇ માગૅ દશૅાવવા વપરાતી બીજી નિશાની ખસેડાતી અટકાવવા અથવા તેને નુકશાન થતુ અટકાવવા કોઇ પણ પોલીસ અધિકારી પોતાના અધિકારની રૂએ દરમિયાનગીરી કરી શકશે